Yamaha Aerox S launched : આ સ્કૂટર ની કિંમત 1.51 લાખ રૂપિયા, એવું તો શું છે આ સ્કૂટર માં ?

Yamaha Aerox S Launched : Yamaha મોટર એ ભારત માં પોતાનું નવું મોડેલ લોન્ચ કર્યું છે જેનું નામ aerox s છે જે ની ex-showroom ની કિંમત 1.51 લાખ થી શરૂ થાય છે. અને આ સ્કૂટર હાલ બે કલર માં બનાવવાં માં આવ્યું છે, silver અને racing blue. Aerox S scooter ની મુખ્ય વિશિષ્ટતા એ છે કે આ સ્કૂટર માં કી લેસ ignition મળે છે એટલે કે આમાં તમને સ્માર્ટ કી આપવા માં આવી છે.

Yamaha Aerox S Launched, vital khabar,

સ્માર્ટ કી રાઇડર ને ચાવી નાખ્યા વગર શરૂ કરવાની મંજૂરી આપે છે. અને આ સ્કૂટર માં “આન્સર-બેક capability assist” આપવા માં આવ્યું છે જે તમારા સ્કૂટર ને ભીડ વાળી જગ્યા માં શોધવા માં મદદ કરે છે. આ સ્કૂટર માં પ્રોક્સિમિટી સેન્સર આપવા માં આવ્યું છે જે ચાવી શોધવા માં મદદ કરે, રાઇડર ફ્કત નોબ ને ignition position પર ફેરવી શકે છે અને સ્ટાર્ટ બટન ને દબાવી શકે છે.

Aerox version S ની કિંમત તેમના બાકી ના સ્કુટર ની સરખામણી એ ૩૦૦૦ હજાર વધુ છે અને આ સ્કૂટર ફકત બે કલર માં જ છે સિલ્વર અને રેસિંગ બ્લૂ. આ સ્કૂટર યામાહા શોરૂમ માં ઉભેલા સ્કૂટર ની સરખામણીએ સૌથી મોંઘુ છે.

આ સ્કુટર ની કિંમત ex-showroom માં 1.51 લાખ થી શરૂ થાય છે. જે બાકી ના સ્કૂટર કરતા વધૂ છે. Aerox S કી લેસ ignition જેવી અધતન ટેકનોલોજી આપવા માં આવી છે. Aerox s ના પરીક્ષણ માં જાણવા મળ્યું છે કે એરોક્સે શહેર ની અંદર 50.3kpl અને હાઇવે પર 57.2kpl ની માઈલેજ આપી છે.

Aerox S માં આગળ ના ટાયર ની અંદર disc brake અને પાછળ ના ટાયર માં drum brake આપવા માં આવ્યા છે.

Leave a comment

PHP Code Snippets Powered By : XYZScripts.com