❝ જેની પાસે ધીરજ છે, તે માણસ દુનિયામાં કંઈ પણ મેળવી શકે છે. ❞
❝ શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે, જેનાથી તમે દુનિયા બદલી શકો છો. ❞
❝ સફળતા એ રાતોરાત મળતી વસ્તુ નથી, તે માટે સખત મહેનત કરવી પડે છે. ❞
❝ સમયની કિંમત સમજો, કારણ કે ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. ❞
❝ મુશ્કેલીઓ આપણને બરબાદ કરવા નથી આવતી, પણ આપણી છુપાયેલી તાકાત બહાર કાઢવા આવે છે. ❞