વરસાદની આગાહી: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ બોલાવશે ભુક્કા! જાણો કયા જિલ્લાઓમાં આવશે વરસાદ?

વરસાદની આગાહી: ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ બોલાવશે ભુક્કા! જાણો કયા જિલ્લાઓમાં આવશે વરસાદ?

નમસ્કાર મિત્રો વરસાદની આગાહી અનુસાર હવામાન નિષ્ણાતો દ્વારા આજે રાજ્યમાં વરસાદીમાં હાલ રહે તેવું જણાવવામાં આવ્યું છે, આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ, જો આજની વાત કરીએ તો આજે સાબરકાંઠા ખેડા ગાંધીનગર છોટાઉદેપુર અને પંચમહાલ આ જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે, મોનસુન ટ્રક અને સાઇક્લોનિક સર્ક્યુલેશન ના કારણે વરસાદની આગાહી કરવા માં આવી છે તો ચાલો મિત્રો આ આગાહી વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીએ.

અમદાવાદ જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સામાન્ય કરતાં 52 ટકા વધુ વરસાદ નોંધાયો છે, ગુજરાતના દરેક જિલ્લાઓમાં સંપૂર્ણ રીતે સો ટકા વરસાદ અત્યાર સુધી વસી ચૂક્યો છે, અત્યારના સમયમાં ગુજરાતના કોઈપણ જિલ્લામાં વરસાદની ઘટ નથી. અમુક જિલ્લાઓમાં તો વરસાદ અતિ ભારે પણ પડી ચૂક્યો છે જેનાથી ઘણા જીવોને માલહાની પણ થઈ છે.

Skip to PDF content

 

અંબાલાલ પટેલ ની ભારે વરસાદની આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ ની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં હળવા થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ પંચમહાલ અને નડિયાદના ભાગોમાં હળવાથી ઝાપટાની શક્યતાઓ છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે, આગામી ત્રણ દિવસ સુધી જાપાનના રૂપમાં જ ઘણી જગ્યાએ વરસાદ પડે તેવું જણાવ્યું છે.

જો મિત્રો તમે આ રીતે દરરોજ હવામાન વિભાગની આગાહી વિશે સૌપ્રથમ માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.

વધુ વાંચો:-

Leave a comment

PHP Code Snippets Powered By : XYZScripts.com